$C$ અને $D$ વિશે સાચું વિધાન કયું છે?
$CH_3-C \equiv C-CH_3$ $\xrightarrow{H_2/Pd-BaSO_4} A$ $\xrightarrow{Br_2/CCl_4} C$
$CH_3-C \equiv C-CH_3$ $\xrightarrow{Na/Liq. NH_3} B$ $\xrightarrow{Br_2/H_2O} D$

  • A
    $C$ એ મેસો છે અને $D$ એ રેસેમિક મિશ્રણ છે
  • B
    $C$ એ રેસેમિક મિશ્રણ છે અને $D$ એ મેસો છે
  • C
    $C$ અને $D$ બંને રેસેમિક મિશ્રણ છે
  • D
    $C$ અને $D$ બંને મેસો સંયોજનો છે.

Explore More

Similar Questions

પ્રોપીનની $HBr$ સાથેની પ્રક્રિયા સમજાવો.

Difficult
View Solution

$HCl$ સાથેની પ્રક્રિયા દ્વારા $1-$ક્લોરો$-1-$મિથાઈલસાયક્લોહેક્ઝેન આપતા આલ્કીનનાં નામ આપો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

$\underset{C_7H_{14}}{(A)} \xrightarrow[Zn/AcOH]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. તો $(A)$ શું હશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયો આલ્કીન સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo