"વાનસ્પતિક પ્રજનન એ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે." નીચેનામાંથી કયું વિધાન આને યોગ્ય ઠેરવે છે?

  • A
    એક પિતૃની સંડોવણી
  • B
    જન્યુઓ સામેલ નથી
  • C
    અર્ધીકરણ (meiosis) સામેલ નથી
  • D
    એક કરતા વધુ વિકલ્પ સાચા છે

Explore More

Similar Questions

પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ એકસદની$(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની$(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન$(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ$(4)$ ટર્કી

નીચેના વિભાગોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આંતરિક ફલન દર્શાવતા સજીવોમાં . . . . . . જન્યુઓની સંખ્યામાં ઘટાડો અને . . . . . . જન્યુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo