$3$ મોસંબી અને $6$ નારંગીની કુલ કિંમત ₹ $210$ છે. આ વિધાનને બે ચલવાળા સુરેખ સમીકરણ તરીકે દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ધારો કે $1$ મોસંબીની કિંમત $x$ છે અને $1$ નારંગીની કિંમત $y$ છે (રૂપિયામાં).
આપેલ વિધાન મુજબ,$3$ મોસંબી અને $6$ નારંગીની કુલ કિંમત ₹ $210$ છે.
તેથી,બે ચલવાળું સુરેખ સમીકરણ $3x + 6y = 210$ થાય.

Explore More

Similar Questions

નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમતો જણાવો:
$3x = 2y + 1.\overline{5}$

જો એક સુરેખ સમીકરણના ઉકેલો $(-2, 2), (0, 0)$ અને $(2, -2)$ હોય,તો તે કયા સ્વરૂપનું છે?

જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પર આવેલું હોય,તો $a$ ની કિંમત શોધો.

બે ચલ ધરાવતું સમીકરણ $x=7$ ને કેવી રીતે લખી શકાય?

સમીકરણ $ax + by + c = 0$ ના ધન ઉકેલો હંમેશા કયા ચરણમાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo