પ્રક્રિયા $R \to P$ માટે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $R \to P$ પ્રક્રિયા માટે:
$1$. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે,વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી. વેગનું સૂત્ર: $\text{Rate} = k[R]^0 = k$ છે.
$2$. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સીધા પ્રમાણમાં હોય છે. વેગનું સૂત્ર: $\text{Rate} = k[R]^1 = k[R]$ છે.

Explore More

Similar Questions

જો પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય,તો પ્રક્રિયાનો ક્રમ શું છે?

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે,પ્રક્રિયાને $60\%$ પૂર્ણ થવા માટે $3000 \ s$ નો સમય લાગે છે. તો પ્રક્રિયાને $20\%$ પૂર્ણ થવા માટે કેટલો સમય ($s$ માં) લાગશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K$ નો એકમ . . . . . . છે.

પ્રક્રિયા $A$ $\xrightarrow{K_1} B$ $\xrightarrow{K_2} C$ માટે,જો $B$ ના નિર્માણનો દર શૂન્ય લેવામાં આવે,તો $B$ ની સાંદ્રતા શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo