સ્લાઈમ મોલ્ડ (Slime moulds) ના લક્ષણો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સ્લાઈમ મોલ્ડ એ મૃતોપજીવી પ્રોટિસ્ટ છે. તેમના લક્ષણો નીચે મુજબ છે:
$1$. તેમનું શરીર સડતા લાકડાં અને પાંદડાં પર સરકીને કાર્બનિક દ્રવ્યોનું ભક્ષણ કરે છે.
$2$. અનુકૂળ પરિસ્થિતિમાં,તેઓ $Plasmodium$ તરીકે ઓળખાતી એકત્રિત રચના બનાવે છે,જે કદમાં વધીને ઘણા ફૂટ સુધી ફેલાઈ શકે છે.
$3$. પ્રતિકૂળ પરિસ્થિતિમાં,$Plasmodium$ વિભેદિત થઈને ફળકાય (fruiting bodies) બનાવે છે,જેની ટોચ પર બીજાણુઓ (spores) ઉત્પન્ન થાય છે.
$4$. બીજાણુઓ પાસે મજબૂત કોષદીવાલ હોય છે,જે અત્યંત પ્રતિરોધક હોય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઘણા વર્ષો સુધી જીવંત રહી શકે છે.
$5$. બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એકકોષી સજીવનું ઉદાહરણ છે?

કયા સજીવમાં દ્વિ-સ્વરૂપી કોષકેન્દ્ર (dimorphic nucleus) જોવા મળે છે?

નીચેનામાંથી કયા ડાયેનોફલેજેલેટને 'નાઈટ લાઈટ' (રાત્રીપ્રકાશ) તરીકે ઓળખવામાં આવે છે?

સ્લાઈમ મોલ્ડના સુકાયક (thalloid) શરીરને શું કહેવામાં આવે છે?

સમુદ્રમાં લાલ ભરતી (Red tides) કોના કારણે થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo