વિસીનલ ડાયહેલાઈડમાંથી આલ્કીનની બનાવટ વિશે ટૂંકમાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિસીનલ ડાયહેલાઈડ એટલે એવા સંયોજનો જેમાં બે હેલોજન પરમાણુઓ બે પાસપાસેના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે.
ડીહેલોજનેશન: જ્યારે વિસીનલ ડાયહેલાઈડની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે કરવામાં આવે છે,ત્યારે તે $ZnX_2$ નો અણુ ગુમાવીને આલ્કીન બનાવે છે. આ પ્રક્રિયાને ડીહેલોજનેશન કહેવામાં આવે છે.
ઉદાહરણો:
$(i) \ CH_2Br-CH_2Br + Zn \xrightarrow{\Delta, \text{ઇથેનોલ}} CH_2=CH_2 + ZnBr_2 \ (\text{ઇથીન})$
$(ii) \ CH_3-CHBr-CH_2Br + Zn \xrightarrow{\Delta, \text{ઇથેનોલ}} CH_3CH=CH_2 + ZnBr_2 \ (\text{પ્રોપીન})$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

નીચે આપેલા આલ્કીન સંયોજનોને હાઇડ્રોજનેશનની ઉષ્માના ઘટતા ક્રમમાં (સૌથી વધુ પ્રથમ) ગોઠવો:
$1$. $1-$બ્યુટીન
$2$. $2-$મિથાઈલ$-2-$બ્યુટીન
$3$. ટ્રાન્સ$-2-$બ્યુટીન
$4$. સીસ$-2-$બ્યુટીન

વિસીનલ ડાયહેલાઈડના ડીહેલોજીનેશનને ઉદાહરણ સાથે સમજાવો.

નીચેનામાંથી કોની હાઇડ્રોજનેશન ઉષ્મા મહત્તમ છે?

Difficult
View Solution

ઓરડાના તાપમાને મંદ જલીય $KMnO_4$ એ $R-CH=CH-R$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo