આલ્કાઈનના ભૌતિક ગુણધર્મો વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કાઈનના ભૌતિક ગુણધર્મો આલ્કેન અને આલ્કીન જેવા જ વલણો અનુસરે છે.
$1$. ભૌતિક અવસ્થા: પ્રથમ ત્રણ સભ્યો $(C_2H_2, C_3H_4, C_4H_6)$ વાયુઓ છે. પછીના આઠ સભ્યો ($C_5H_8$ થી $C_{12}H_{22}$) પ્રવાહી છે અને ઉચ્ચ સભ્યો ઘન છે.
$2$. રંગ અને ગંધ: બધા આલ્કાઈન રંગહીન છે. ઈથાઈન લાક્ષણિક ગંધ ધરાવે છે,જ્યારે અન્ય સભ્યો સામાન્ય રીતે ગંધહીન હોય છે.
$3$. દ્રાવ્યતા: આલ્કાઈન સ્વભાવે નિર્બળ ધ્રુવીય છે. તેઓ પાણી કરતા હલકા છે અને પાણીમાં અદ્રાવ્ય છે,પરંતુ ઈથર,કાર્બન ટેટ્રાક્લોરાઈડ $(CCl_4)$ અને બેન્ઝીન $(C_6H_6)$ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે.
$4$. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ: મોલર દળમાં વધારા સાથે ઉત્કલન બિંદુ,ગલન બિંદુ અને ઘનતા વધે છે. સમાન આણ્વીય દળ માટે,ઉત્કલન બિંદુનો ક્રમ આ મુજબ છે: $CH_3-CH_3 < CH_2=CH_2 < CH \equiv CH$.

Explore More

Similar Questions

$2-$ પેન્ટાઇનની મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથેની પ્રક્રિયાથી ............... મળે છે.

આલ્કાઇન સંયોજનો નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ દર્શાવી શકે છે?

આપેલ પ્રક્રિયામાં $X$ શું છે? $HC \equiv CH + 2AgNO_3 \xrightarrow{NH_4OH} X + 2NH_4NO_3 + 2H_2O$

Difficult
View Solution

$CH_3C \equiv CH$ ની પ્રક્રિયા $CH_3MgX$ સાથે કરતા શું બને છે?

$Ba(CN)_2$ ની હાજરીમાં એસિટિલીન $HCN$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo