આલ્કેનનું સીધું આયોડિનેશન શા માટે શક્ય નથી?

  • A
    તે અત્યંત ઉષ્માક્ષેપક છે.
  • B
    તે પ્રતિવર્તી પ્રક્રિયા છે.
  • C
    આયોડિન ખૂબ જ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.
  • D
    પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોવાથી નિયંત્રિત કરી શકાતી નથી.

Explore More

Similar Questions

પેટ્રોલના ફિશર-ટ્રોપ્શ સંશ્લેષણમાં $.....$ અને $.....$ નો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.

$LPG$ એ શેનું મિશ્રણ છે?

એક સંયોજન $Cl_2$ ની સાથે પ્રક્રિયા કરીને નીપજ $(B)$ આપે છે અને નીપજ $(B)$ ની $(Zn {\text{મંદ }} HCl)$ સાથે પ્રક્રિયા કરવાથી મૂળ પદાર્થ $(A)$ પાછો મળે છે,તો $(A)$ અને $(B)$ નાં બંધારણ આપો.

મિથેનના ક્લોરિનેશનના વિવિધ તબક્કાઓના નામ આપો.

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ મિથેનમાંથી ડાયહાઈડ્રોજન વાયુ મુક્ત કરવાની પ્રતિક્રિયા.
(ii) $2$-મિથાઈલપ્રોપેનનું ઓક્સિડેશન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo