ગાંઠ (nodule) નિર્માણ સાથે કયા સોપાનો સંકળાયેલા છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગાંઠનું નિર્માણ એ રાઈઝોબિયમ અને યજમાન વનસ્પતિના મૂળ વચ્ચેની અનેક આંતરક્રિયાઓની શ્રેણી છે.
તેના સોપાનો નીચે મુજબ છે:
$1$. રાઈઝોબિયા ગુણન પામે છે અને મૂળની આસપાસ વસાહત બનાવે છે,અધિસ્તરીય અને મૂળરોમ કોષો સાથે જોડાય છે અને મૂળરોમને વળવા માટે પ્રેરે છે. ત્યારબાદ બેક્ટેરિયા મૂળરોમમાં પ્રવેશ કરે છે.
$2$. એક ચેપતંતુ (infection thread) ઉત્પન્ન થાય છે,જે બેક્ટેરિયાને મૂળના બાહ્યક (cortex) માં લઈ જાય છે.
$3$. બેક્ટેરિયાને તંતુમાંથી કોષોમાં મુક્ત કરવામાં આવે છે,જે વિશિષ્ટ નાઈટ્રોજન-સ્થાયીકરણ કરતા કોષોમાં વિભેદન પામે છે.
$4$. આમ બનેલી ગાંઠ પોષક તત્વોના વિનિમય માટે યજમાન સાથે સીધો વાહક સંબંધ સ્થાપિત કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બેક્ટેરિયામાં નાઇટ્રોજન સ્થાપન કરવાની ક્ષમતા છે?

$Leguminosae$ કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જોવા મળતા બેક્ટેરિયા કયા છે?

મૂળ ગંડિકાના નિર્માણમાં કયા સોપાનનો સમાવેશ થાય છે?

આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.

શિમ્બી કુળની વનસ્પતિઓ સહજીવી નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo