નીચે આપેલી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું નથી?
$NH_3 + BF_3 \to NH_3.BF_3$

  • A
    $N$ ની આસપાસ બંધકોણ વધે છે
  • B
    $B-F$ બંધ લંબાઈ વધે છે
  • C
    $B$ ની આસપાસ બંધકોણ વધે છે
  • D
    બોરોનના સંકર કક્ષકોમાં $s$-લક્ષણ ઘટે છે

Explore More

Similar Questions

$PH_4^+$ નું નિર્માણ $NH_4^+$ ની સરખામણીમાં મુશ્કેલ છે કારણ કે

$BF_3$,$NH_3$,$PF_3$ અને $I_3^-$ માં બંધકોણનો ઘટતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કઈ શ્રેણીમાં આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીસ નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બંધ લંબાઈનો ખોટો ક્રમ પસંદ કરો $-$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo