"જાતીય છેતરામણી" (Sexual deceit) નું ઉદાહરણ કયું છે?

  • A
    શાર્ક અને સકર માછલી
  • B
    ઓફ્રિસ (Ophrys) ઓર્કિડ અને ભમરો $(Colpa)$
  • C
    હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ (Sea anemone)
  • D
    સમુદ્ર ફૂલ અને ક્લાઉન માછલી

Explore More

Similar Questions

વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.

$A$ : સી એનિમન અને ક્લાઉન ફિશ વચ્ચેની આંતરક્રિયા સહભોજિત્વ (Commensalism) છે.
$R$ : માછલીને શિકારીઓથી રક્ષણ મળે છે પરંતુ એનિમનને કોઈ ફાયદો થતો હોય તેમ જણાતું નથી.

હસ્તક્ષેપ સ્પર્ધા (Interference competition) માં,........

માનવ કોલોન (મોટા આંતરડા) માં $E. coli$ કેવી રીતે વર્તે છે?

નીચેનો આલેખ ઘાસના મેદાનમાં શાકાહારીઓની બે વસ્તી ($A$ અને $B$) માં થતા ફેરફારો દર્શાવે છે. આ ફેરફારો માટેનું એક સંભવિત કારણ એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo