નીચેનામાંથી કઈ પ્રક્રિયા $C=N-N$ જોડાણ ધરાવતી નીપજ અને પીળા રંગના અવક્ષેપ આપે છે?

  • A
    $R-CH=CH-CH=O + H_2N-CO-NH-NH_2 \xrightarrow{H^{+}}$
  • B
    સાયક્લોહેક્ઝેનોન + $CH_3CH_2-NH_2 \xrightarrow{H^{+}}$
  • C
    $1$-એસીટાઈલસાયક્લોહેક્ઝેન + $H_2N-NH-(C_6H_3(NO_2)_2) \xrightarrow{H^{+}}$
  • D
    સાયક્લોબ્યુટેનોન + $H_2N-OH \xrightarrow{H^{+}}$

Explore More

Similar Questions

આપેલ રૂપાંતરણમાં થતી આલ્ડોલ પ્રક્રિયા(ઓ)ની સંખ્યા કેટલી છે :

આલ્ડિહાઇડ્સની શિફ્ટ કસોટી (Schiff test) માં નીચેનામાંથી કયો રંગ મળે છે?

$m$-ક્લોરોબેન્ઝાલ્ડિહાઈડને સાંદ્ર $NaOH$ સાથે ગરમ કરતા મળતી નીપજ(ઓ) કઈ છે?

જ્યારે પ્રોપેનોન એ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ તેનું જળવિભાજન કરવામાં આવે છે ત્યારે બનતું સંયોજન કયું છે?

બેન્ઝાલ્ડિહાઈડ $N,N$-ડાયમિથાઈલએનિલીન સાથે નિર્જળ $ZnCl_2$ ની હાજરીમાં સંઘનન પામીને શું આપે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo