હાઇડ્રોજનનું નીચેનામાંથી કયું સ્વરૂપ ઓછી ઉર્જા ધરાવતા $\beta^{-}$ કણોનું ઉત્સર્જન કરે છે?

  • A
    ડ્યુટેરિયમ ${ }_{1}^{2} H$
  • B
    ટ્રિટિયમ ${ }_{1}^{3} H$
  • C
    પ્રોટિયમ ${ }_{1}^{1} H$
  • D
    પ્રોટોન $H^{+}$

Explore More

Similar Questions

હાઇડ્રોજનને મંદ $H_2SO_4$ ની કોની સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

નીચેનામાંથી કયો પદાર્થ $O_2$ મુક્ત કરતો નથી અને જળ બાષ્પ દૂર કરે છે?

પ્રક્રિયામાં:
$2x + B_2H_6 \longrightarrow [BH_2(x)_2]^+ [BH_4]^-$
એમાઈન $x$ કયો નહીં હોય?

હાઇડ્રોજનના રેડિયોઆઇસોટોપમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કેટલો છે?

જો $H_2$ અણુના એક મોલને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo