"Dettol" માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ તેમાં ટર્પિનેઓલ $(Terpineol)$ હોય છે
$(B)$ તેમાં ક્લોરોઝાયલેનોલ $(Chloroxylenol)$ હોય છે
$(C)$ તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે થાય છે
$(D)$ તે જંતુનાશક $(Disinfectant)$ હોઈ શકે છે

  • A
    $A, C$
  • B
    $A, B, C$
  • C
    $B, C, D$
  • D
    $A, B, C, D$

Explore More

Similar Questions

સિમેટિડિન અને રેનિટિડિન એ સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ અથવા મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ સારા એન્ટાસિડ શા માટે છે?

એસ્પિરિન એ એક

નીચેનામાંથી કયું કૃત્રિમ ગળપણ (artificial sweetening agent) છે?

આમાંથી કયું હિપ્નોટિક (નિદ્રાકારી) છે?

$Helinin$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo