$Daniell$ કોષમાં કઈ ધાતુઓનો એનોડ અને કેથોડ તરીકે ઉપયોગ થાય છે?

  • A
    એનોડ તરીકે $Zn$ અને કેથોડ તરીકે $Cu$
  • B
    એનોડ તરીકે $Cu$ અને કેથોડ તરીકે $Zn$
  • C
    એનોડ તરીકે $Zn$ અને કેથોડ તરીકે $Ag$
  • D
    એનોડ તરીકે $Ag$ અને કેથોડ તરીકે $Zn$

Explore More

Similar Questions

કોષ પ્રક્રિયાનો $emf$ $1.1 \ V$ છે. તો પ્રક્રિયા માટે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં ગણો:
$Zn_{(s)} + Cu^{+2}_{(aq)} \longrightarrow Zn^{+2}_{(aq)} + Cu_{(s)}$

લેડ એક્યુમ્યુલેટરના ચાર્જનું પ્રમાણ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માં,$Pt-Pd$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. આ ઉદ્દીપકોના પૂર્ણ નામ ઓળખો.

$H_2-O_2$ ફ્યુઅલ સેલમાં,કેથોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

$25\, ^oC$ પર આપેલ માહિતી મુજબ:
$Ag + I^{-} \rightarrow AgI + e^-$,$E^o = 0.152\, V$
$Ag \rightarrow Ag^{+} + e^-$,$E^o = -0.800\, V$
$AgI$ માટે $\log K_{sp}$ નું મૂલ્ય શું છે? $(2.303\, RT/F = 0.059\, V)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo