ડિસ્કોડર્મોલાઇડ માટે અવકાશીયસમઘટક ની મહત્તમ સંખ્યા કેટલી છે?
$2^{14}$
$2^{15}$
$2^{16}$
$2^{17}$
નીચેનામાંથી કયું સંયોજન અકીરાલ છે?
દરેક બીકરમાં બંધારણનું કયું મિશ્રણ સમતલ ધ્રુવીકૃત પ્રકાશને ફેરવશે?
કયો મહત્તમ કેન્દ્રાનુરાગીતા ધરાવે છે ?
નીચે પૈકી $2, 3-$ડાયક્લોરોબ્યુટેન દ્વારા કઈ સમઘટકતા દર્શાવે છે?
ઓછા પ્રક્રિયાશીલ ક્લોરીન.......માં હાજર છે ?