અવકાશીય સમઘટકતા એટલે શું ? તેના પ્રકાર કયા છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો બે સંયોજનોનાં બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ સમાન હોય, પણ અવકાશમાં તેમાંના પરમાણુુઓના સાપેક્ષ સ્થાન ભિન્ન હોય તો તેમને અવકાશીય સમધટકો કહે છે. આ વિશિષ્ટ પ્રકારની સમઘટકતાને અવકાશીય સમઘટકતા કહે છે. અવકાશીય સમધટકતાના બે પ્રકાર છે.

$(i)$ ભૌમિતિક સમધટક્તા

$(ii)$ પ્રકાશીય સમધટકતા

Similar Questions

આપેલ કાર્બનિક પદાર્થ ક્યારે પ્રકાશ-ક્રિયાશીલતા દર્શાવે ?

નીચેનામાંથી કયા પદાર્થો આભાસી અસંમિતીય કાર્બન પરમાણુ ધરાવે છે ?

કયા અણુએ સમતલીય ધ્રુવીય પ્રકાશનું સમતલનું પરિભ્રમણ કરે છે ?

નીચેનાં પદ સમજાવો | (વ્યાખ્યાયિત) કરો.

$(a)$ સમઘટકતા $(b)$ સ્થાન સમઘટકતા $(c)$ શૃંખલા સમઘટકતા $(d)$ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા $(e)$ મધ્યાવયવતા $(f)$ અવકાશીય સમઘટકતા. 

$(A)$ અને  $(B)$  ના $R$ અને  $S$ ના વિન્યાસ શું હશે ?