ફોટોઈલેક્ટ્રોન એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે શુદ્ધ ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે,ત્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને ફોટોઈલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ ઘટનાને ફોટોઈલેક્ટ્રિક અસર કહે છે.

Explore More

Similar Questions

સીઝિયમ $(Cs)$, પોટેશિયમ $(K)$ અને સોડિયમ $(Na)$ ના વર્ક ફંક્શન અનુક્રમે $2.14\,eV$, $2.30\,eV$ અને $2.75\,eV$ છે. જો આપાત વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા $2.20\,eV$ હોય, તો આમાંથી કઈ પ્રકાશસંવેદનશીલ સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?

જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે છે તેમ,

$1 \ m$ ના અંતરે મૂકેલા નાના લેમ્પ દ્વારા ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો લેમ્પને $2 \ m$ ના અંતરે ખસેડવામાં આવે,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે?

આલ્કલી ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કયા વિસ્તારમાં હોય છે?

$1 \ m$ દૂર મૂકેલા નાના તેજસ્વી પ્રકાશ ઉદ્ગમ વડે ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો આજ પ્રકાશ ઉદ્ગમને $\frac{1}{2} \ m$ દૂર મૂકીએ,તો ફોટોકેથોડ વડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo