વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે શું? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જેમ્સ મેક્સવેલે સૌપ્રથમ વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેની આંતરક્રિયા અને વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રોના વર્તન વિશે વ્યાપક સમજૂતી આપી હતી.
- જ્યારે વિદ્યુતભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે,ત્યારે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે અને તેનું પ્રસરણ થાય છે.
- આ ક્ષેત્રો તરંગોના સ્વરૂપમાં પ્રસરણ પામે છે,જેને વિદ્યુતચુંબકીય તરંગો અથવા વિદ્યુતચુંબકીય વિકિરણ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$2000 \ \mathring{A}$ અને $4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર જણાવો.

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન શ્રેણીની વિવિધ રેખાઓ કયા વિસ્તારમાં જોવા મળે છે?

$600 \ nm$ તરંગલંબાઈ ધરાવતા નારંગી રંગના પ્રકાશની આવૃત્તિ $Hz$ માં ગણો. $[c = 3 \times 10^8 \ ms^{-1}]$

ચાર ધાતુઓ $M_1, M_2, M_3$ અને $M_4$ ના વર્ક ફંક્શન અનુક્રમે $4.8, 4.3, 4.75$ અને $3.75 \ eV$ છે. જ્યારે $310 \ nm$ તરંગલંબાઇનો પ્રકાશ આ ધાતુઓ પર પડે ત્યારે કઈ ધાતુઓ ફોટોઈલેક્ટ્રિક અસર દર્શાવતી નથી?

દ્રશ્યમાન વર્ણપટમાં કયો રંગ મહત્તમ ઊર્જા ધરાવે છે? તેની ઊર્જા,તરંગલંબાઈ અને આવૃત્તિ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo