ક્લોરોફિલ $a$ ના પ્રકાશ શોષણના બે શિખરો કયા છે? આ બે શિખરો આશરે ક્યાં જોવા મળે છે?

  • A
    $400$ અને $500 \ nm$
  • B
    $430$ અને $730 \ nm$
  • C
    $430$ અને $660 \ nm$
  • D
    $400$ અને $660 \ nm$

Explore More

Similar Questions

હરિતકણમાં પટલનું સમાંતર સ્તરીકરણ શેના માટે અનુકૂળ છે?

$I$. $PS-I$ માં ક્લોરોફિલ-a નું પ્રમાણ ક્લોરોફિલ-b કરતા વધારે હોય છે.
$II$. $PS-II$ માં ક્લોરોફિલ-b નું પ્રમાણ ક્લોરોફિલ-a કરતા વધારે હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ક્લોરોફિલ અણુનું કદ કેટલું હોય છે?

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય હરિતકણમાં જોવા મળતું નથી?

બેક્ટેરિયોક્લોરોફિલ એ ક્લોરોફિલ $a$ થી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo