સોલર સેલના નિર્માણ માટે આદર્શ પદાર્થો કયા છે? અને તેની પસંદગી માટેના માપદંડો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.5 \text{ eV}$ ની નજીક બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર સોલર સેલના નિર્માણ માટે આદર્શ પદાર્થો છે.
આ પદાર્થો નીચે મુજબ છે:
$Si$ $(E_{g} = 1.1 \text{ eV})$,
$GaAs$ $(E_{g} = 1.43 \text{ eV})$,
$CdTe$ $(E_{g} = 1.45 \text{ eV})$,
$CuInSe_{2}$ $(E_{g} = 1.04 \text{ eV})$ વગેરે.
સોલર સેલના નિર્માણ માટે યોગ્ય પદાર્થો પસંદ કરવા માટેના મહત્વના માપદંડો નીચે મુજબ છે:
$(1)$ બેન્ડ ગેપ $E_{g}$ આશરે $1.0 \text{ eV}$ થી $1.8 \text{ eV}$ ની વચ્ચે હોવો જોઈએ.
$(2)$ ઉચ્ચ ઓપ્ટિકલ શોષણ (optical absorption),આશરે $10^{4} \text{ cm}^{-1}$.
$(3)$ વિદ્યુત વાહકતા ઊંચી હોવી જોઈએ.
$(4)$ કાચો માલ સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ.
$(5)$ કિંમત ઓછી હોવી જોઈએ.

Explore More

Similar Questions

વિધાન: રિવર્સ બાયસ ધરાવતા $p-n$ જંકશનનો ઉપયોગ પ્રકાશની તીવ્રતા માપવા માટે ફોટો-ડાયોડ તરીકે થઈ શકે છે.
કારણ: રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ ઓછો હોય છે પરંતુ તે આપાત પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફારો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

ફોટોડાયોડના બાયસિંગ વોલ્ટેજમાં વધારો થતાં,ફોટોઈલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય

ફોટોડાયોડ્સ મોટે ભાગે રિવર્સ બાયસ સ્થિતિમાં કાર્યરત હોય છે કારણ કે

$LED$ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ ની રચના,કાર્યપદ્ધતિ,ઉપયોગો અને ફાયદાઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo