આલ્કોહોલ,ફિનોલ અને ઈથર એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કોહોલ અને ફિનોલ અનુક્રમે એલિફેટિક અને એરોમેટિક હાઈડ્રોકાર્બનમાં રહેલા હાઈડ્રોજન પરમાણુનું હાઈડ્રોક્સિલ $(-OH)$ સમૂહ દ્વારા વિસ્થાપન થવાથી બને છે.
ઈથર એ હાઈડ્રોકાર્બનમાં રહેલા હાઈડ્રોજન પરમાણુનું આલ્કોક્સી અથવા એરીલોક્સી સમૂહ દ્વારા વિસ્થાપન થવાથી બને છે. વૈકલ્પિક રીતે,ઈથરને આલ્કોહોલ અથવા ફિનોલના $-OH$ સમૂહના હાઈડ્રોજન પરમાણુનું આલ્કાઈલ અથવા એરાઈલ સમૂહ દ્વારા વિસ્થાપન તરીકે પણ જોઈ શકાય છે.
આલ્કોહોલમાં એક અથવા એકથી વધુ $-OH$ સમૂહ એલિફેટિક સિસ્ટમના કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય છે (દા.ત.,$CH_3OH$).
ફિનોલમાં એક અથવા એકથી વધુ $-OH$ સમૂહ એરોમેટિક સિસ્ટમના $sp^2$ સંકરણ ધરાવતા કાર્બન સાથે સીધા જોડાયેલા હોય છે (દા.ત.,$C_6H_5OH$).
ઉપયોગો:
ઈથેનોલનો ઉપયોગ લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે થાય છે અને તેને સામાન્ય સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે.
આપણે જે ખાંડ ખાઈએ છીએ,કાપડમાં વપરાતું કપાસ અને લખવા માટે વપરાતો કાગળ,આ બધા $-OH$ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી બનેલા છે.

Explore More

Similar Questions

ફિનોલ્સમાં,

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

પ્રાથમિક આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું છે?

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા ઈથર સમઘટકોની સંખ્યા કેટલી છે?

કાર્બિનોલ સિસ્ટમ મુજબ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલનું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo