બે મોનોએટોમિક વાયુઓ જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ છે,તેમાં સમાન દબાણે ધ્વનિનો વેગ અનુક્રમે $v_1$ અને $v_2$ છે. જો ${\rho _1}/{\rho _2} = 2$ હોય,તો $\frac{{{v_1}}}{{{v_2}}}$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{1}{{\sqrt 2 }}$
  • B
    $2$
  • C
    $\frac{1}{2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

શું એક દોલિત સ્ત્રોત હંમેશા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે?

Difficult
View Solution

$f$ આવૃત્તિ ધરાવતો એક સ્ત્રોત ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. જો માધ્યમનું તાપમાન વધે,તો

ન્યૂટને ધાર્યું હતું કે વાયુમાં ધ્વનિનું પ્રસરણ કઈ સ્થિતિમાં થાય છે?

ધ્વનિ તરંગો ગરમ હવામાં $350 \ m/s$ ની ઝડપે અને પિત્તળ (brass) માં $3500 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. જ્યારે $700 \ Hz$ નો ધ્વનિ તરંગ ગરમ હવામાંથી પિત્તળમાં પ્રવેશે છે ત્યારે તેની તરંગલંબાઈ:

એક માણસ બે ખડકોની વચ્ચે ઉભો રહીને બંદૂક ચલાવે છે. પ્રથમ પડઘો $3 \, s$ પછી અને બીજો પડઘો $5 \, s$ પછી સંભળાય છે. જો અવાજનો વેગ $330 \, m/s$ હોય,તો ખડકો વચ્ચેનું અંતર .... $m$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo