શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના સદિશો $\vec{E}$ અને $\vec{B}$ ........... હોય છે.

  • A
    એક જ દિશામાં પરંતુ $90^o$ ના કળા તફાવત સાથે
  • B
    એક જ દિશામાં અને સમાન કળામાં
  • C
    એકબીજાને લંબ અને સમાન કળામાં
  • D
    એકબીજાને લંબ અને $90^o$ ના કળા તફાવત સાથે

Explore More

Similar Questions

એક રેડિયો ટ્રાન્સમીટર $830 \, kHz$ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $4.82 \times 10^{-11} \, T$ છે. તો વિદ્યુત ક્ષેત્ર અને તરંગલંબાઇ અનુક્રમે કેટલા હશે?

$1 \times 10^{14} \,Hz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $z$-અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $4 \,Vm^{-1}$ છે. તો વિદ્યુતક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી હશે? (શૂન્યાવકાશની પરમિટિવિટી $\varepsilon_0 = 8.8 \times 10^{-12} \,C^2 \,N^{-1} \,m^{-2}$)

$x$-દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે,નીચેનામાંથી કયું સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીય ક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

પરમિટિવિટી $\varepsilon_0$ અને પરમીબિલિટી $\mu_0$ ધરાવતા માધ્યમમાં વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ નીચેનામાંથી કયો છે?

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ (તીવ્રતા) $10^3 \, W/m^2$ છે. $8 \, m \times 20 \, m$ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ..... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo