$100 \, g$ સુક્રોઝ (આણ્વીય દળ $= 342$) ને $1000 \, g$ પાણીમાં ઉમેરવાથી થતો બાષ્પદબાણમાં ઘટાડો શોધો,જો $25 \, ^oC$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \, mm \, Hg$ હોય.

  • A
    $1.25 \, mm \, Hg$
  • B
    $0.125 \, mm \, Hg$
  • C
    $1.15 \, mm \, Hg$
  • D
    $0.12 \, mm \, Hg$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

$C_2H_5OC_2H_5$,$CCl_4$,અને $H_2O$ માટે $760 \ mm \ Hg$ દબાણે તાપમાન $(a)$ ના વિધેય તરીકે બાષ્પ દબાણ $(b)$ માં થતા ફેરફારનો અભ્યાસ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $C_2H_5OC_2H_5$,$CCl_4$,અને $H_2O$ ના ઉત્કલન બિંદુઓ અનુક્રમે $308 \ K$,$350 \ K$,અને $373 \ K$ છે. વક્રો $A$,$B$,અને $C$ અનુક્રમે કોને અનુરૂપ છે?

નીચેનામાંથી કયો આલેખ $\log p$ ($Y$-અક્ષ પર) અને $\frac{1}{T}$ ($X$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે?
($p=$ પ્રવાહીનું બાષ્પ દબાણ,$T=$ નિરપેક્ષ તાપમાન)

ચોક્કસ તાપમાને જ્યારે પાણીમાં ગ્લુકોઝની અમુક માત્રા ઓગાળવામાં આવે છે,ત્યારે આ દ્રાવણ માટે બાષ્પદબાણમાં ઘટાડો $0.6 \ mm \ Hg$ જોવા મળે છે. જો આ ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી $(\frac{1}{18}) \ mol \ kg^{-1}$ હોય,તો તેનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)?

$373 \ K$ તાપમાને ગ્લુકોઝના મંદ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $750 \ mm$ મર્ક્યુરી છે. દ્રાવકનો મોલ અંશ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo