"અર્ધીકરણ" (meiosis) શબ્દ કોણે આપ્યો હતો?

  • A
    હર્ટવિગ અને વાન બેનેડન
  • B
    સટન અને બોવેરી
  • C
    હોફમિસ્ટર અને વાલ્ડિયર
  • D
    ફાર્મર અને મૂર

Explore More

Similar Questions

$A$ : અનાફેઝ-$I$ એ રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થવાનો વાસ્તવિક તબક્કો છે.
$R$ : સમજાત રંગસૂત્રો તેમની બંને રંગસૂત્રિકાઓ સાથે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

અર્ધીકરણની કઈ અવસ્થામાં રિકોમ્બીનેઝ ઉત્સેચક ભાગ ભજવે છે?

અર્ધીકરણ-$I$ (meiosis-$I$) પછી,રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ (chromatids) કેવી હોય છે?

અર્ધીકરણ (Meiosis) ક્યાં જોઈ શકાય છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$
$(a)$ પેકાયટીન | $(i)$ સાયનિઝેસિસ
$(b)$ ઝાયગોટીન | $(ii)$ સ્વસ્તિક આકાર (Chiasmata)
$(c)$ ડિપ્લોટીન | $(iii)$ ટર્મીનલાઈઝેશન
$(d)$ લેપ્ટોટીન | $(iv)$ વ્યતિકરણ (Crossing over)
$(e)$ ડાયાકાઈનેસીસ | $(v)$ સૂત્રયુગ્મન (Synapsis)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo