ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારો $M_2X$,$MX$ અને $MX_3$ ના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ સમાન છે. તેમની દ્રાવ્યતા $(s)$ નો ક્રમ શું હશે?

  • A
    $MX_3 > M_2X > MX$
  • B
    $MX_3 > MX > M_2X$
  • C
    $MX > M_2X > MX_3$
  • D
    $MX > MX_3 > M_2X$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા $K_{sp}$ (દ્રાવ્યતા ગુણાકાર) ના સંદર્ભમાં કેટલી થાય?

અલ્પદ્રાવ્ય ક્ષાર $AX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. મોલ/લિટર $(mol/L)$ માં તેની દ્રાવ્યતા કેટલી થાય?

$CaSO_4$ માટે $K_{sp}$ નું મૂલ્ય $9 \times 10^{-6}$ છે. $298 \ K$ તાપમાને $1 \ g$ $CaSO_4$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું ન્યૂનતમ કદ ...... છે. ($L$ માં)

$Pb(OH)_2$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કોના દ્વારા વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo