ધાતુ હેલાઈડ્સની દ્રાવ્યતા તેમની પ્રકૃતિ,લેટીસ એન્થાલ્પી અને વ્યક્તિગત આયનોની જલીયકરણ એન્થાલ્પી પર આધાર રાખે છે. આલ્કલી ધાતુઓના ફ્લોરાઈડ્સમાં,પાણીમાં $LiF$ ની સૌથી ઓછી દ્રાવ્યતાનું કારણ શું છે?

  • A
    લિથિયમ ફ્લોરાઈડની આયનીય પ્રકૃતિ
  • B
    ઉચ્ચ લેટીસ એન્થાલ્પી
  • C
    લિથિયમ આયનની ઉચ્ચ જલીયકરણ એન્થાલ્પી
  • D
    લિથિયમ પરમાણુની ઓછી આયનીકરણ એન્થાલ્પી

Explore More

Similar Questions

$IA$ સમૂહના તત્વો બુનસેન બર્નરની જ્યોતને રંગ આપે છે,તેનું કારણ શું છે?

લિથિયમ કોની સાથે વિકર્ણીય સંબંધ દર્શાવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (આલ્કલી ધાતુ) યાદી-$II$ (ઉત્સર્જન તરંગલંબાઇ $nm$ માં)
$A$. $Li$ $I$. $589.2$
$B$. $Na$ $II$. $455.5$
$C$. $Rb$ $III$. $670.8$
$D$. $Cs$ $IV$. $780.0$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા તત્વનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ઋણ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo