"બધા જ સતત વિધેયો વિકલનીય છે" વિધાનનું નિષેધ શું થાય?

  • A
    કેટલાક સતત વિધેયો વિકલનીય છે
  • B
    બધા જ વિકલનીય વિધેયો સતત છે
  • C
    બધા જ સતત વિધેયો વિકલનીય નથી
  • D
    કેટલાક સતત વિધેયો વિકલનીય નથી

Explore More

Similar Questions

જો તાર્કિક વિધાન $(p \leftrightarrow \sim q) \rightarrow (\sim p \wedge q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય (false) હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

વિધાન પેટર્ન $[(p \vee q) \wedge \sim p] \wedge (\sim q)$ એ

જો વિધાનો $p$ અને $q$ સત્ય હોય અને $r$ અને $s$ અસત્ય હોય,તો $\sim(p \rightarrow q) \leftrightarrow (p \wedge s)$ અને $(\sim p \rightarrow q) \wedge (r \leftrightarrow s)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થશે?

પદાવલિ $((p \wedge q) \vee (p \vee \sim q)) \wedge (\sim p \wedge \sim q)$ એ કોના સમકક્ષ છે?

"બધી વાસ્તવિક સંખ્યાઓ $x$ અને $y$ માટે,$x+y=y+x$" વિધાનનું નકારાત્મક વિધાન શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo