$NaCl$,$KBr$ અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $\Lambda^o$ અનુક્રમે $126$,$152$ અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ માટે $\Lambda^o$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) કેટલું હશે?

  • A
    $302$
  • B
    $176$
  • C
    $278$
  • D
    $128$

Explore More

Similar Questions

$25\, ^oC$ પર આપેલ માહિતી મુજબ:
$Ag + I^{-} \rightarrow AgI + e^-$,$E^o = 0.152\, V$
$Ag \rightarrow Ag^{+} + e^-$,$E^o = -0.800\, V$
$AgI$ માટે $\log K_{sp}$ નું મૂલ્ય શું છે? $(2.303\, RT/F = 0.059\, V)$

ખોટું વિધાન ચિહ્નિત કરો.

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ શું છે?

$298 \ K$ તાપમાને નીચેના અર્ધ-કોષો માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Cr_2O_7^{2-} + 14H^+ + 6e^- \rightarrow 2Cr^{3+} + 7H_2O$,$E^{\circ} = 1.33 \ V$
$Fe^{3+} + 3e^- \rightarrow Fe$,$E^{\circ} = -0.04 \ V$
$Ni^{2+} + 2e^- \rightarrow Ni$,$E^{\circ} = -0.25 \ V$
$Ag^+ + e^- \rightarrow Ag$,$E^{\circ} = 0.80 \ V$
$Au^{3+} + 3e^- \rightarrow Au$,$E^{\circ} = 1.40 \ V$
આપેલ વિદ્યુતરાસાયણિક પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો. જલીય દ્રાવણમાં $Cr_2O_7^{2-}$ દ્વારા ઓક્સિડેશન પામતી ધાતુઓની સંખ્યા $.....$ છે.

વિધાન : ડેનિયલ કોષ $Zn|Zn^{2+} || Cu^{2+}|Cu$ માટે,$E_{cell} = 1.1 \ V$ છે,જ્યારે $1.1 \ V$ કરતા વધારે વિરુદ્ધ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે.
કારણ : $Zn$ એનોડ પર જમા થાય છે,અને $Cu$ કેથોડ પર જમા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo