મહાસાગરોમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આશરે $2 \times 10^{-9} \ M$ છે. તો તેનો $pH$ કેટલો હશે?

  • A
    $8.85$
  • B
    $9.3$
  • C
    $7.85$
  • D
    $8.7$

Explore More

Similar Questions

$30\,^{\circ}C$ તાપમાને પાણીનો વિયોજન અચળાંક $(K_a)$ અને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ નો ગુણોત્તર કેટલો થાય?

કયું સમીકરણ દ્રાવણની $pH$ દર્શાવે છે?

$25\,^oC$ તાપમાને દ્રાવણની $pH = 2$ છે. જો $pH$ બમણી કરવામાં આવે,તો દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ............

લીંબુના રસમાં $[H^{+}]$ નું પ્રમાણ $0.0063 \ M$ માલૂમ પડે છે. લીંબુના રસનું $pH$ મૂલ્ય શું હશે? $(\log 6.3 = 0.7993)$

પાણીના આયનીય ગુણાકાર $K_w$ નો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo