કાચની પ્લેટ પર જમા થયેલી ગ્રીસને ડિટર્જન્ટ પાવડરવાળા ગરમ પાણીથી કાચને સાફ કરીને સરળતાથી દૂર કરી શકાય છે,કારણ કે ડિટર્જન્ટ પાવડર

  • A
    દ્રાવણ અને કાચ વચ્ચેના સંપર્કકોણને ઘટાડે છે
  • B
    દ્રાવણનું તાપમાન વધારે છે
  • C
    દ્રાવણની ઘનતા ઘટાડે છે
  • D
    દ્રાવણ અને કાચ વચ્ચેના સંપર્કકોણને ગુરુકોણ બનાવે છે

Explore More

Similar Questions

જો કેશ નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે અને અંદર અને બહાર પ્રવાહીની સપાટી સમાન હોય,તો સંપર્કકોણ ...... $^o$ છે.

જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે પ્રવાહીનો સંપર્કકોણ (angle of contact):

રેઈનકોટને એવી સામગ્રીથી કોટિંગ કરીને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે,જે ............

ખાલી જગ્યા પૂરો:
$(i)$ જો પ્રવાહી કાચને ચોંટી જાય,તો પ્રવાહી-કાચ માટે સંપર્કકોણ ....... (લઘુકોણ / ગુરુકોણ) મળશે.
$(ii)$ પારો અને કાચ વચ્ચેનો સંપર્કકોણ .......... (લઘુકોણ / ગુરુકોણ) હોય છે.

કેશિકા નળીમાં પ્રવાહી (પારો) મેનિસ્કસ બહિર્ગોળ હશે જો સંપર્ક કોણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo