આપેલ નીપજ ઉપરની પ્રક્રિયામાં મેળવી શકાતી નથી. મેળવેલ સાચી નીપજ ઓળખો.

  • A
    $3$-ફિનાઈલપિપરીડિન-$3$-ઓલ
  • B
    $N$-(હાઈડ્રોક્સી(ફિનાઈલ)મિથાઈલ)પિપરીડિન
  • C
    $3$-ફિનાઈલ-$3,4$-ડાયહાઈડ્રોપિરીડિન
  • D
    $3$-બેન્ઝોઈલ-$3,4$-ડાયહાઈડ્રોપિરીડિન

Explore More

Similar Questions

પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો:

કોલમ-$I$ માં આપેલા પ્રક્રિયકોને કોલમ-$II$ માં આપેલી નીપજો સાથે જોડો.
કોલમ-$I$ (પ્રક્રિયકો)કોલમ-$II$ (નીપજો)
$A$. $H_2C=CH_2 + Br_2 \xrightarrow{CCl_4}$$i$. $CH_3CH_2CH_2Br$
$B$. $CH_3CH=CH_2 + HI \rightarrow$$ii$. $BrCH_2-CH_2Br$
$C$. $C_6H_5N_2^+X^- + KI \rightarrow$$iii$. $CH_3CHICH_3$
$D$. $CH_3CH=CH_2 + HBr \xrightarrow{peroxide}$$iv$. $C_6H_5I$

જ્યારે $32.25 \ g$ ઈથાઈલ ક્લોરાઈડનું ડાયહાઈડ્રોહેલોજિનેશન કરવામાં આવે છે,ત્યારે તે સૈદ્ધાંતિક આલ્કીન નીપજના $50\%$ આપે છે. તો મળતી નીપજનું દળ $g$ માં કેટલું હશે? (પરમાણ્વીય દળ: $Cl = 35.5, C = 12, H = 1$)

અણુસૂત્ર $C_2BrClFI$ ધરાવતા પદાર્થ માટે સમઘટકોની સંખ્યા કેટલી થાય છે?

$DDT$ ના બંધારણમાં અનુક્રમે કેટલા $(\sigma)$ અને $(\pi)$ બંધો હાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo