નીચેનો ડેટા વિદ્યાર્થીઓની ઊંચાઈનું વિતરણ દર્શાવે છે:
ઊંચાઈ ($cm$ માં) $160$ $150$ $152$ $161$ $156$ $154$ $155$
વિદ્યાર્થીઓની સંખ્યા $12$ $8$ $4$ $4$ $3$ $3$ $7$

આ વિતરણનો મધ્યસ્થ શોધો:

  • A
    $154$
  • B
    $155$
  • C
    $160$
  • D
    $161$

Explore More

Similar Questions

જો એક ચલ $8$ અલગ-અલગ કિંમતો $\alpha - 4, \alpha - \frac{7}{2}, \alpha - \frac{5}{2}, \alpha - 3, \alpha - 2, \alpha + \frac{1}{2}, \alpha - \frac{1}{2}, \alpha + 5$ (જ્યાં $\alpha > 0$) ધારણ કરે છે,તો મધ્યસ્થ શોધો:

જો માહિતીનો મધ્યક $\bar{x}$ એ $10$ હોય અને જો તમામ અવલોકનોને $2$ વડે ગુણવામાં આવે,તો નવી માહિતીનો મધ્યક કેટલો થાય?

જો એક માણસ ત્રણ પ્રકારની પેન $5$ Rs/પેન,$10$ Rs/પેન અને $20$ Rs/પેન ખરીદવામાં સમાન રકમ ખર્ચે છે,તો એક પેનની સરેરાશ કિંમત કેટલી થાય?

Difficult
View Solution

જો અવલોકનો $x_1, x_2, \dots, x_{10}$ નો મધ્યક $20$ હોય,તો $x_1 + 4, x_2 + 8, x_3 + 12, \dots, x_{10} + 40$ નો મધ્યક શોધો.

ભારિત મધ્યક (Weighted Mean) ગણવા માટે કયું સૂત્ર વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo