Explore More

Similar Questions

જો $\triangle ABC$ માં $A$ આગળ કાટખૂણો હોય,તો $r_2+r_3$ કોના બરાબર થાય?

સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_{1}$ અને $\sigma_{2}$ અનુક્રમે ધાતુના તારની વિદ્યુત વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

પ્રયોગશાળામાં નીચેનામાંથી ક્યા પદાર્થનો ઉપયોગ નેચરલ ગેસને ઝડપથી સૂકવવા માટે કરવામાં આવે છે?

$N$ આંટા ધરાવતું એક ગૂંચળું સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળેલું છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે ગૂંચળામાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$4 \mu F$ ના કેપેસિટરને $200 \ V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સપ્લાયથી અલગ કરીને બીજા અનચાર્જ્ડ $2 \mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન,ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo