"જો $x$ અવિભાજ્ય સંખ્યા છે,તો $x$ એકી સંખ્યા છે" વિધાનના પ્રતિવિધાનનું સામ્યવિધાન શું થાય?

  • A
    જો $x$ અવિભાજ્ય સંખ્યા નથી,તો $x$ એકી સંખ્યા છે.
  • B
    જો $x$ એકી સંખ્યા નથી,તો $x$ અવિભાજ્ય સંખ્યા નથી.
  • C
    જો $x$ અવિભાજ્ય સંખ્યા છે,તો તે એકી સંખ્યા નથી.
  • D
    જો $x$ અવિભાજ્ય સંખ્યા નથી,તો $x$ એકી સંખ્યા નથી.

Explore More

Similar Questions

નીચેનું વાક્ય વિધાન છે કે નહીં તે ચકાસો. તમારા જવાબ માટે કારણો આપો.
"સૂર્ય એક તારો છે."

સંયુક્ત વિધાન $(P \vee Q) \wedge (\sim P) \Rightarrow Q$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે. વિધાન $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય,તે ધ્યાનમાં લો. નીચેનામાંથી કયું વિધાન $p$ નું નિષેધ છે?

વિધાન પેટર્ન $p \wedge (q \vee \sim p)$ એ કોના સમકક્ષ છે?

વિધાન $(p$ $\Rightarrow \sim p) \wedge (\sim p$ $\Rightarrow p)$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo