કેટલાક ક્ષારો,જોકે તેમાં બે અલગ-અલગ ધાતુના તત્વો હોય છે,છતાં દ્રાવણમાં તેમાંથી માત્ર એક માટે જ કસોટી આપે છે. આવા ક્ષારો છે:

  • A
    સંકીર્ણ ક્ષાર
  • B
    દ્વિક્ષાર
  • C
    સામાન્ય ક્ષાર
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે?

એક સવર્ગ સંયોજનમાં $Co^{3+}$,$Cl^{-}$ અને $NH_3$ રહેલા છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે આ સંયોજનનો એક મોલ કુલ $3$ મોલ આયનો આપે છે. તો આ સંયોજન કયું છે?

કેશન (ધનઆયન) ના સવર્ગ આંક (coordination number) વિશે કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

સવર્ગ સંયોજનો એટલે શું?

સંકીર્ણ $[Fe(CN)_6]^{4-}$,$[Fe(CN)_6]^{3-}$ અને $[FeCl_4]^{-}$ માં $Fe$ નો સવર્ગ આંક અનુક્રમે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo