બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડીને આલેખની મદદથી ઉકેલો: $2x + 3y = 12$ અને $2x + 3y = 6$.

  • A
    $(5, 3)$
  • B
    $\varnothing$ (કોઈ ઉકેલ નથી)
  • C
    $(7, 1)$
  • D
    $(3, 7)$

Explore More

Similar Questions

આલેખનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણોની જોડ ઉકેલો: $x+y=7$,$5x+2y=20$.

રેલવેની અડધી ટિકિટની કિંમત પૂરી ટિકિટના ભાડા કરતા અડધી હોય છે,પરંતુ અડધી ટિકિટ અને પૂરી ટિકિટ માટે રિઝર્વેશન ચાર્જ સમાન હોય છે. સ્ટેશન $A$ થી $B$ સુધીની એક રિઝર્વ્ડ ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત $Rs. 2530$ છે. તેમજ,સ્ટેશન $A$ થી $B$ સુધીની એક રિઝર્વ્ડ ફર્સ્ટ ક્લાસ ટિકિટ અને એક રિઝર્વ્ડ ફર્સ્ટ ક્લાસ અડધી ટિકિટની કિંમત $Rs. 3810$ છે. સ્ટેશન $A$ થી $B$ સુધીનું ફર્સ્ટ ક્લાસનું પૂરું ભાડું અને ટિકિટ દીઠ રિઝર્વેશન ચાર્જ શોધો (Rs. માં).

Difficult
View Solution

સમીકરણોની જોડી $a_{1}x + b_{1}y + c_{1} = 0$ અને $a_{2}x + b_{2}y + c_{2} = 0$ માં જો $\ldots \ldots \ldots \ldots$ હોય,તો તેનો કોઈ ઉકેલ મળતો નથી (ઉકેલ ગણ ખાલી ગણ છે).

શું નીચેની સુરેખ સમીકરણોની જોડી સુસંગત છે? તમારા જવાબનું સમર્થન કરો.
$2ax + by = a$
$4ax + 2by - 2a = 0$; $a, b \neq 0$

$p$ અને $q$ ની કઈ કિંમતો માટે નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડને અનંત ઉકેલો હશે?
$4x + 5y = 2$
$(2p + 7q)x + (p + 8q)y = 2q - p + 1$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo