નીચેના સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $\frac{2}{x} + \frac{3}{y} = \frac{9}{xy}, \quad \frac{4}{x} + \frac{9}{y} = \frac{21}{xy} \quad (x \neq 0, y \neq 0)$

  • A
    $(4, 5)$
  • B
    $(1, 3)$
  • C
    $(3, 2)$
  • D
    $(7, 0)$

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં બે લાકડીઓ દર્શાવેલ છે $-$ એક કાળી અને બીજી સફેદ. દર્શાવેલ માપના આધારે,સફેદ લાકડીની લંબાઈ કેટલી છે? ($cm$ માં)

Difficult
View Solution

સમીકરણોની જોડી $x + 2y = 5$ અને $3x + 5y = 13$ નો ઉકેલ ........... છે.

જો $\frac{x}{2} = \frac{6}{y} = 2$ હોય,તો $x - y$ ની કિંમત .......... છે.

ગણિતની વાર્ષિક પરીક્ષામાં રાજે નીલ દ્વારા મેળવેલા ગુણ કરતા $\frac{3}{4}$ ગણા ગુણ મેળવ્યા છે. તેમના ગુણનો સરવાળો $140$ છે. આ માહિતીને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડ તરીકે દર્શાવો.

બે વર્ષ પહેલાં,માતા,પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $40$ વર્ષ હતો. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo