આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $x + 11y = 1$ અને $8x + 13y = 2$.

  • A
    $(\frac{4}{20}, \frac{3}{18})$
  • B
    $(\frac{7}{20}, \frac{3}{20})$
  • C
    $(\frac{3}{25}, \frac{2}{25})$
  • D
    $(\frac{2}{25}, \frac{5}{25})$

Explore More

Similar Questions

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $X$-અક્ષને સમાંતર છે.

જો $\frac{x}{2} = \frac{6}{y} = 2$ હોય,તો $x - y$ ની કિંમત .......... છે.

$2x + 3y = 5$ અને $4x + ky = 10$ નો ઉકેલ ગણ અનંત છે. $k$ ની કિંમત ........... છે.

બે ચલવાળા સુરેખ સમીકરણોની એક જોડી લખો જેનો અનન્ય ઉકેલ $x = -1, y = 3$ હોય. તમે આવી કેટલી જોડીઓ લખી શકો છો?

Difficult
View Solution

સમીકરણ $2x - y = 1$ નો આલેખ નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo