સાચું જોડકું પસંદ કરો.
યાદી-$I$ યાદી-$II$
$A$. $XeF_4$ $1$. પિરામિડલ
$B$. $XeF_6$ $2$. $T$-આકાર
$C$. $XeO_3$ $3$. વિકૃત અષ્ટફલકીય
$D$. $XeOF_2$ $4$. સમતલીય ચોરસ

  • A
    $A \to 4, B \to 3, C \to 1, D \to 2$
  • B
    $A \to 1, B \to 2, C \to 3, D \to 4$
  • C
    $A \to 2, B \to 1, C \to 3, D \to 4$
  • D
    $A \to 4, B \to 1, C \to 3, D \to 2$

Explore More

Similar Questions

ઝેનોન દ્વારા નીચેનામાંથી કયા સંયોજનો બને છે?

સૂકી હવામાં $Ar$ નું ટકાવાર પ્રમાણ આશરે .......... $\%$ છે. ($\%$ માં)

વિધાન : નિષ્ક્રિય વાયુઓ એકપરમાણ્વીય (monoatomic) હોય છે.
કારણ : નિષ્ક્રિય વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે.

$XeF_{2}$ અને $XeF_{4}$ ની જળવિભાજન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ નીપજ અસામાન્ય છે?

$1$ થી $7$ આવર્તનાં અંતિમ તત્ત્વોને શું કહે છે? તે તત્ત્વો કયાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo