નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો:

  • A
    cis-$3$-નાઈટ્રોપ્રોપ-$2$-ઈનલની ડાયપોલ મોમેન્ટ trans-$3$-નાઈટ્રોપ્રોપ-$2$-ઈનલ કરતા ઓછી છે.
  • B
    cis-$1$-ક્લોરોપ્રોપ-$1$-ઈનનું ઉત્કલન બિંદુ trans-$1$-ક્લોરોપ્રોપ-$1$-ઈન કરતા ઓછું છે.
  • C
    cis-બ્યુટ-$2$-ઈનની દહન ઉષ્મા trans-બ્યુટ-$2$-ઈન કરતા ઓછી છે.
  • D
    cis-$1,2$-ડાયફ્લોરોઈથીનનું ગલનબિંદુ trans-$1,2$-ડાયફ્લોરોઈથીન કરતા વધારે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

$syn$ અને $anti$ પૂર્વગનો ઉપયોગ $.....$ દર્શાવવા માટે થાય છે.

$hexa-1, 3, 5-triene$ સંયોજન માટે ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo