એક ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,$100 \, m$ ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ $m$ માં શોધો.

  • A
    $165$
  • B
    $150$
  • C
    $201$
  • D
    $345$

Explore More

Similar Questions

$50 \, m$ ઊંચા ટાવરની ટોચ પરથી,પાર્ક કરેલી કારનો અવસેધકોણ $30^\circ$ માલૂમ પડે છે. કાર અને ટાવરના પાયા વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

એક ઇમારતની ટોચ પર ધ્વજદંડ (flag-staff) આવેલો છે. ઇમારતથી $15\, m$ દૂર ઉભેલા એક માણસ દ્વારા જોતા,ઇમારતની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ અને ધ્વજદંડની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. ઇમારતની ટોચથી ધ્વજદંડની ઊંચાઈ શોધો. (મીટરમાં)

Difficult
View Solution

જ્યારે $h$ મીટર ઊંચા થાંભલાનો પડછાયો $\sqrt{3} h$ મીટર લાંબો હોય,ત્યારે સૂર્યનો ઉન્નતકોણ શોધો. ($^{\circ}$ માં)

$70\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક થાંભલાની ટોચ અને પાયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. ટાવરથી થાંભલાનું અંતર અને થાંભલાની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા,ઇમારતથી $10 \, m$ દૂર ઉભેલા એક માણસનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. ઇમારતની ઊંચાઈ શોધો (મીટરમાં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo