વાયુમાં આણ્વિય આકર્ષણ અને અણુઓનું કદ કઈ સ્થિતિએ અવગણ્ય હોય છે :-

  • A
    ક્રિટિકલ તાપમાન
  • B
    ઉચ્ચ દબાણ
  • C
    ઉચ્ચ તાપમાન અને નીચું દબાણ
  • D
    નીચું તાપમાન અને ઉચ્ચ દબાણ

Explore More

Similar Questions

$25\,^o C$ અને $100\,^o C$ તાપમાને હવાની ઘનતા અનુક્રમે $1.2\ gL^{-1}$ અને $0.9\ gL^{-1}$ છે. જો હવા ચાર્લ્સના નિયમનું પાલન કરતી હોય,તો સેલ્સિયસમાં નિરપેક્ષ શૂન્ય તાપમાનનું મૂલ્ય .............. $^o C$ છે.

$27\, ^\circ C$ તાપમાન અને $1\, bar$ દબાણે વાયુનું કદ $25\, L$ છે. જો અચળ દબાણે તાપમાન $77\, ^\circ C$ થાય,તો વાયુનું કદ ગણો. ($, L$ માં)

$STP$ પર એક વાયુ $10 \ L$ કદ ધરાવે છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કદ સમાન રહેશે?

જો $R = 8.314$ હોય,તો તેને તેના એકમો સાથે દર્શાવો.

$374^{\circ} C$ તાપમાન અને $1 \; bar$ દબાણે $1.8 \; g$ પાણીની વરાળ દ્વારા રોકાયેલ કદ $....... \; L$ હશે : [Use $R=0.083 \; bar \; L \; K^{-1} \; mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo