નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો$1$. ઓક્સિન
$B$. વનસ્પતિ વૃદ્ધિ અવરોધક$2$. જિબરેલિન
$3$. એબ્સિસિક એસિડ
$4$. સાયટોકાઈનિન

$A$ અને $B$ માટે યોગ્ય જોડ પસંદ કરો.

  • A
    $A-1, 2, 3; B-4$
  • B
    $A-3; B-1, 2, 4$
  • C
    $A-4; B-1, 2, 3$
  • D
    $A-1, 2, 4; B-3$

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

વાદળી-જાંબલી રંગના પ્રકાશમાં:

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વચ્ચેનો તફાવત આપો:
$(1)$ ઓક્સિન્સ $(IAA)$ અને એબ્સિસિક એસિડ $(ABA)$
$(2)$ જિબરેલિન્સ અને ઇથિલીન

ફોર્મેટિવ હોર્મોન (Formative hormone) કયું છે?

થિગ્મોટ્રોપિઝમ (સ્પર્શાનુવર્તન) એ વનસ્પતિનો શેના પ્રત્યેનો પ્રતિભાવ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo