ભારતીય ચોખાની મોટાભાગની વધુ ઉત્પાદન આપતી જાતો નીચેનામાંથી કોના સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે?

  • A
    $O. sativa japonica \times O. sativa indica$
  • B
    $O. sativa indica \times O. nivara$
  • C
    $O. nivara \times O. sativa japonica$
  • D
    $O. nivara \times O. rufipogon$

Explore More

Similar Questions

ભીંડાની 'પરભાણી ક્રાંતિ' જાત નીચેનામાંથી કોની સામે પ્રતિરોધકતા મેળવીને વિકસાવવામાં આવી હતી?

પાક સુધારણા કાર્યક્રમોમાં એકકીય (haploids) મહત્વના છે કારણ કે તેઓ:

$1960$ થી $2000$ ના સમયગાળા દરમિયાન,ઘઉંનું ઉત્પાદન .......... થી વધીને .......... થયું.

ડાંગરની અર્ધ-વામન જાતો શેમાંથી વિકસાવવામાં આવી હતી?
$I$. $IR-8$
$II$. $Taichung$ $Native-1$
$III$. $Jaya$
$IV$. $Sonalika$
સાચા વિકલ્પો પસંદ કરો.

કયા પ્રકારના સંકરણમાં સંકરજાત (progeny) નું નિર્માણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo