નરપ્રકોષ કેન્દ્ર અને હાઇલ્યુરોનીડેઝ સ્થાન અને કાર્ય જણાવો.
નરપ્રકોષ કેન્દ્ર
સ્થાન $:$ શુક્રકોષના શીર્ષ અને મધ્ય ભાગ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે કે તરત જ શીર્ષમાં રહેલા કોષકેન્દ્રને હવે નર પ્રકોષકેન્દ્ર કહે છે.
કાર્ય $:$ નરપ્રકોષકેન્દ્ર માદા પ્રકોપકોન્દ્ર સાથે જોડાઈ ફલિતાંડ બનાવે છે.
હાઇલ્યુરોનીડેઝ
સ્થાન $:$ શુક્રકોષના શુક્રાગ્રમાં આવેલ ઉત્સેચક છે.
કાર્ય $:$ હાઇલ્યુરોનીડેઝ અંડપડની દીવાલમાં છિદ્ર પાડી શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે.
કયું પ્રાથમિક પ્રજનન અંગ છે ?
માસિકચક્રમાં $CESSATION$ ને શું ....... કહે છે ?
પ્રોજેસ્ટેરોન ........ દ્વારા સ્ત્રવિત થાય છે.
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
માનવ અંડપિંડમાં $28$ દિવસમાં અંડપાત ક્યારે જોવા મળે છે ?