નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,તેના બે લક્ષણો અને તેનો વર્ગ/સમૂહ યોગ્ય રીતે જોડાયેલ છે?
પ્રજાતિનું નામ બે લક્ષણો અને વર્ગ/સમૂહ
$A$. $Ascaris$ $(i)$ શરીર ખંડિત,$(ii)$ નર અને માદા અલગ; સમૂહ: $Annelida$
$B$. $Salamandra$ $(i)$ કર્ણપટલ કાનનું પ્રતિનિધિત્વ કરે છે,$(ii)$ ફલન બાહ્ય છે; વર્ગ: $Amphibia$
$C$. $Pteropus$ $(i)$ ત્વચા પર વાળ હોય છે,$(ii)$ અંડપ્રસવી; વર્ગ: $Mammalia$
$D$. $Aurelia$ $(i)$ દંશકોષો હાજર,$(ii)$ અંગ સ્તરીય આયોજન; સમૂહ: $Coelenterata$

  • A
    $A$ અને $B$
  • B
    $B$ અને $C$
  • C
    $C$ અને $D$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કયા પ્રાણીસમૂહોની જોડીમાં શ્વસનરંજક તરીકે $Hemocyanin$ (હીમોસાયેનીન) જોવા મળે છે?

નીચેનામાંથી કઈ માછલી દરિયાઈ નથી?

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી ખોટું યુગ્મ શોધો:

નીચેનામાંથી કયા સમૂહના બધા સભ્યોના જીવનચક્રમાં ડિમ્ભ (larval) અવસ્થા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo