આપેલ આકૃતિમાં $4 \, \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ................. $A$ છે.

  • A
    $1.4$
  • B
    $0.4$
  • C
    $1$
  • D
    $0.7$

Explore More

Similar Questions

કોપર વોલ્ટામીટરની અંદરનો પ્રવાહ:

$1.5\,V$ ના $e.m.f.$ અને મર્યાદિત આંતરિક અવરોધ ધરાવતા એક કોષને $2\,\Omega$ ના લોડ અવરોધ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પાવર ટ્રાન્સફર માટે કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ હોવો જોઈએ.

જો એક હાઈ પાવર હીટરને ઈલેક્ટ્રિક મેઈન્સ સાથે જોડવામાં આવે,તો ઘરમાં રહેલા બલ્બ ઝાંખા પડી જાય છે,કારણ કે ત્યાં એક

અહીં દર્શાવેલ સર્કિટમાં, અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય શું છે જેથી બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેની સર્કિટનો કુલ અવરોધ પણ $R$ જેટલો થાય?

નીચેના સર્કિટમાં,જો $V_A - V_B = 6\,V$ હોય,તો અવરોધ $R$ ($\Omega$ માં) નું મૂલ્ય ............... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo