નીચેની પ્રક્રિયામાં
$C_6H_5CH_2Br \xrightarrow[{(ii)H_3O^{+}}]{{(i)Mg, \text{Ether}}} X$
નીપજ $X$ શું છે?

  • A
    $C_6H_5CH_3$
  • B
    $C_6H_5CH_2OH$
  • C
    $C_6H_5CH_2CH_2C_6H_5$
  • D
    $C_6H_5CH_2OCH_2C_6H_5$

Explore More

Similar Questions

મુખ્ય નીપજ $(A)$ શું છે?

જ્યારે $2-$ક્લોરોબ્યુટેન ને $KOH$ ના સાંદ્ર આલ્કોહોલિક દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ બને છે?

$n$-પ્રોપાઇલ બ્રોમાઇડની ઇથેનોલીક પોટેશિયમ હાઇડ્રોકસાઇડ સાથેની પ્રક્રિયાથી કઇ નીપજ મળે છે?

$2-Bromopentane$ ની ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ $Pent-2-ene$ છે. આ નીપજનું નિર્માણ શેના પર આધારિત છે?

હેલોઆલ્કેન આલ્કોહોલિક $KOH$ ની હાજરીમાં કઈ પ્રક્રિયા અનુભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo